આમ આદમીને 2 થી 22,000નો ફાયદો, પણ લાગશે મોટો ઝાટકો
નાણાંમંત્રી પ્રણવ મુખર્જીએ આ બજેટમાં શેરબજારમાં રોકાણ કરનાર સામાન્ય લોકો (રિટેલ ઇન્ડસ્ટ્રી)ને મોટી રાહત આપી. જો કોઇ વ્યક્તિ વર્ષણાં રૂપિયા 50000 સુધીનો કોઇ આઇપીઓમાં લાગે છે તો તેના બદલે તે ઇન્કમ ટેક્સ છૂટ ક્લેમ કરી શકે છે. જે રીતે ઇન્શયોરન્સ, મકાન ભાડા અને અન્ય પદ્ધતિઓમાં ઇન્કમ ટેક્સની છૂટ મર્યાદા મળે છે તે જ રીતે હવે આઇપીઓમાં પણ મળશે. એક કિટેલ ઇન્વેસ્ટર આઇપીઓમાં ફક્ત એર લાખ રૂપિયા સુધી જ લાગી શકે છે.
ટેક્સ સ્લેબ નાણાંકીય વર્ષ 2012-12થી 2 લાખ થી 5 લાખ રૂપિયા સુધીની આવક પર લોકોને 10 ટકા ટેક્સ આપવો પડશે. 5 લાખ થી 10 લાખ રૂપિયાની આવક પર 20 ટકા અને તેનાથી વધુની કમાણી પર 30 ટકાના ટેક્સથી ઇન્કમટેક્સ આપવો પડશે.
16 GB Pen Drive @ 555 Sandisk 16GB at 63% Off. Pay Cash
on Delivery. Free Shipping. Buy Now tradus.in/16GB-Pen-Drive-555
on Delivery. Free Shipping. Buy Now tradus.in/16GB-Pen-Drive-555
Next Story
www.bsnlnewsbyashokhindocha.blogspot.com M-09426254999


