

એસએમએસ મારફતે ટિકિટની સ્થિતિ જાણી શકાશે
www.bsnlnewsbyashokhindocha.blogspot.com
નવી દિલ્હી, તા.૩
રેલવે મંત્રી મમતા બેનર્જીએ અપેક્ષા મુજબ મુસાફરોને તેમની ટિકિટની છેલ્લામાં છેલ્લી સ્થિતિ ઘેર બેઠા જાણી શકાય તે માટે એસએમએસની સુવિધા શરૂ કરવાની જાહેરાત રેલવે બજેટ દરમિયાન કરી છે.
લોકસભામાં રેલ બજેટ જાહેર કરતા મમતાએ કહ્યું હતું કે, ગ્રાહકોને તેમની ટિકિટની સ્થિતિ જાણવામાં મુશ્કેલી ન પડે તે માટે તેમને મોબાઈલ ફોન પર એસએમએસ કરવાથી માહિતી મળી શકશે. મુસાફરોને મુસાફરી પહેલા પેસેન્જર નેમ રેકોર્ડ(પીએનઆર) સ્ટેટસ એસએમએસ મારફતે આપવામાં આવશે, જેથી છેલ્લી ઘડીએ દોડાદોડી કરવી નહીં પડે. હાલમાં વેઈટિંગ લિસ્ટમાં નામ હોય છતાં છેલ્લી ઘડી સુધી તેનું સ્ટેટસ માલૂમ ન પડતું હોવાથી મુસાફરોને છેલ્લી ઘડીએ શું કરવું તે મોટી સમસ્યા થાય છે. આ એસએમએસ સુવિધાથી આવી સમસ્યા નહીં થાય.
More News From : National
■ શોપિયા બળાત્કાર-હત્યાકાંડ : મૃતદેહો બહાર કાઢવા હાઈકોર્ટનો આદેશ
■ મમતા મન મૂકીને વરસી, ભાડાં યથાવત
■ મમતા મેજીક : રેલવે બજેટ-2009
■ અમદાવાદ-મુંબઈ વચ્ચે ડયૂરોન્ટો નોન-સ્ટોપ ટ્રેન દોડશે
www.bsnlnewsbyashokhindocha.blogspot.com


0 comments:
Post a Comment