DD NEWS

.

ZEE NEWS

.

Wednesday, May 4, 2011

BSNL Latest News by Ashok Hindocha M-09426201999-

બીએસએનએલના કર્મચારીઓ ફોલ્ટ ગોતી શકતા નથી

બીએસએનએલના તંત્ર દ્વારા નવી સીડીઆર સિસ્ટમ અપનાવાતા સમગ્ર શહેરની લેન્ડલાઇન કમ્પ્લેઇન વ્યવસ્થા ખોરવાઇ જવા પામી છે. એટલું જ નહીં કોમ્પ્યૂટરના યુગમાં કર્મચારીઓને એજ જરી પુરાણી મેન્યુઅલી સિસ્ટમ મુજબ કામ કરવું પડે છે.અગાઉ ડોર સોફ્ટ સિસ્ટમ હતી. જેમાં આપોઆપ ગ્રાહકની ફરિયાદ નોંધાતી લિસ્ટ પણ તૈયાર થતું તેમજ ક્યાં ફોલ્ટ છે.

શું ફોલ્ટ છે તે જાણવા મળતું તેમજ આઉટ ડોર ફોલ્ટ હોય તો કમ્પ્લેઇન આપોઆપ એન્જિનિયરના મેનુમાં જતી રહેતી હતી. જ્યારે નવી સિસ્ટમમાં ૧૯૮ નંબર વારંવાર ડાયર કરવા છતાં પૂરી ફરિયાદ નોંધાતી નથી. ફોન કપાઇ જાય છે. સીડીઆરની આ ખામી ભરેલી સિસ્ટમને કારણે ગ્રાહકો ત્રાહિમામ પોકારી ગયા છે.

રાજકોટમાં નવી સીડીઆર સિસ્ટમ કર્મચારીઓને કોઇ જાતની તાલીમ આપ્યા વગર તેમના માથા પર થોપી દેવામાં આવી છે.

ડોટ સોફ્ટ સિસ્ટમ કેવી હતી -

જે ડોટ સોફ્ટ સિસ્ટમ કાઢી નાખવામાં આવી તેમાં ઓટોમેટિક કમ્પ્લેઇન નોંધાતી એટલું જ નહીં ફરિયાદ સાથે કોમ્પ્યૂટર ‘ટી’ બે લાઇનનું જોડાણ અથ¾ગ થયું છે. ‘એ’ વરસાદ, તડકા (ગરમી)ને કારણે ફોલ્ટ તેમજ ‘સી’ કેબલ ફોલ્ટ સ્ક્રીન પર દર્શાવતું. નવી સિસ્ટમમાં એવી કોઇ વ્યવસ્થા નથી.

નવી સિસ્ટમમાં ખામી -

કરોડો રૂપિયાના ખર્ચે વસાવવામાં આવેલી નવી સીડીઆર સિસ્ટમમાં અનેક ખામી છે. ઓટોમેટિક ફરિયાદ નોંધાતી નથી. લિસ્ટ બનતું ન હોય મેન્યૂઅલી કામગીરી કરવી પડે છે. ફોલ્ટ શું છે. ક્યાં છેની ખબર જ નથી પડતી. ઓનલાઇન પેમેન્ટ થતું નથી. રીફંડ ઓર્ડર સમયસર થતાં નથી.

કપાસ અને રૂના ભાવમાં કડાકો ખેડૂતો મુશ્કેલીમાં
સ્કૂલોમાં નિયમોનો ભંગ, બગડાની બોલતી બંધ


પાણીપૂરીના પાણીને તમતમતું કરવા તેમાં બોળી રખાય છે દેડકા!
રાજકોટ: એક સાથે ઢળી પાંચ-પાંચ લાશ
બીભત્સ ચેનચાળા કરતી બે લલના પકડાઇ
પી.એફ. કચેરીનો સિનિયર કલાર્ક લાંચ લેતાં રંગેહાથ ઝડપાયો
મનમોહન! બનો ઓબામા, દાઉદને’ય દફનાવો દરિયામાં
ઐસા ભી હોતા હૈ: બાર વર્ષની...
તાલાલામાં આજથી કેસર કેરીની હરાજી શરૂ થઈ
રાજકોટમાં કમળાનો હાહાકાર, એક જ વિસ્તારમાં ૪૫ કેસ
હા, મે નોટરાઇઝ કરવાના ૨૦ હજાર લીધા હતા: નોટરી ઉદાણી
..ને યુવક ટ્રકના હૂક સાથે દોરડું બાંધી લટકી ગયો
લાદેન ઇફેક્ટ: us જતાં મુસાફરો માટે લાંબી ચેકિંગ પ્રક્રિયા
એર ઇન્ડિયા: ૭ દિવસ ૭૦ કરોડનું નુકસાન!
જેલમાંથી છુટ્યો આરોપી શાઈની આહૂજા
સચિનના બચાવમાં આગળ આવ્યું મુંબઇ ઇન્ડિયન્સ
મહિસાગરમાં ડુબી જતાં યુવકનું મોત


'લાદેન નિવેદન' પર કોંગ્રેસે ખુલાસો નથી પુછ્યો: દિગ્વિજયસિંહ
FB પર લાદેનની વીડિયોનું સ્કેમ
'આચમન'ને પણ લાયક નથી નર્મદાનું પાણી
લાદેનના શબને સમુદ્રમાં દફન કરવાની દિગ્વિજયસિંહે નિંદા કરી


"અત્યંત બિહામણી છે લાદેનની અંતિમક્ષણની તસવીરો"
..તો લાદેન બે વર્ષ પહેલા જ પકડાઈ ગયો હોત!
પાકિસ્તાનની માફી વળી કેવી ?: અમેરિકા
અમેરિકાના આ બહેતરીન કમાન્ડોએ પુરૂં કર્યું લાદેનનું ચેપ્ટર
અમદાવાદી ઝુબિનનો સિંગાપોર એથ્લેટિક્સમાં રેકોર્ડ
સંગાકરા જલદીથી શ્રીલંકા રવાના થશે
ફિક્સિંગના આક્ષેપોથી પીસીબી નારાજ
ક્રિકેટ જ નહીં પાકિસ્તાનને તો ભારત સાથે હોકી પણ રમવી છે
બ્રિટનના શાહી લગ્ન માટે ભારતથી ભેટ પહોંચશે!
જાહેરમાં અશ્લીલ હરકત કરતા ઝડપાયા અને...
મરેલા માણસોને જીવતા કરી દેશે આ બાબા!
આ ફિલ્મો જોવા માટે તો છપ્પનની છાતી જોઇએ!

Bollywood
ફરી એકબીજાની બાહોમાં જોવા મળશે સલમાન-કેટરિના!
એવોર્ડ સમારંભમાં સોનાક્ષીનું ઘોર અપમાન!
સલ્લુએ ઝરીન માટે મલાઈકાભાભીનું અપમાન કર્યું!
સિક્યુરિટી ગાર્ડે જ રેખાની છેડતીનો પ્રયાસ કર્યો!

રફેલીની આ અદા જોઈ કોઈ પણ તેના પ્રેમમાં પડી જાય
બેકલેસમાં રેનેએ લોકોના મન મોહી લીધા
બિયોન્સે કંઈક આ રીતે બતાવ્યું પોતાનું સેક્સી ફિગર
જેનિફરે તો પાણીમાં આગ જ લગાવી દીધી!

0 comments:

Post a Comment